વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP