કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) PM એક્સેલેન્સ એવોર્ડ ક્યા ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવે છે ? કલા વિજ્ઞાન બહાદુરી જાહેર વહીવટ કલા વિજ્ઞાન બહાદુરી જાહેર વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? નુસંતારા સુરાબાયા બેકાસી મકસ્સર નુસંતારા સુરાબાયા બેકાસી મકસ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? લી સિએન લૂંગ આપેલ પૈકી એક પણ નહીં શિન્ઝો આબે વ્લાદિમીર પુતિન લી સિએન લૂંગ આપેલ પૈકી એક પણ નહીં શિન્ઝો આબે વ્લાદિમીર પુતિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી 2 જાન્યુઆરી 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી 2 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP