કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ બંને વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પદ્મ પુરસ્કારો એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1961 વર્ષ 1951 વર્ષ 1954 વર્ષ 1949 વર્ષ 1961 વર્ષ 1951 વર્ષ 1954 વર્ષ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? અસુરન કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ અસુરન કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર ગીરના જંગલો આપેલ તમામ ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર ગીરના જંગલો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP