ભારતની ભૂગોળ (Geography of India) કઇ પર્વતમાળા તેના બે ઢોળાવો પર અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે ? વિધાચંલ અરવલ્લી પશ્ચિમ ઘાટ હિન્દુકુશ વિધાચંલ અરવલ્લી પશ્ચિમ ઘાટ હિન્દુકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? ચેરી સફરજન પપૈયાં જમરૂખ ચેરી સફરજન પપૈયાં જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો ? ચાબહાર અંજલિ નોશાહર ગ્વાડર ચાબહાર અંજલિ નોશાહર ગ્વાડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ? આપેલ એક પણ નહીં મધ્ય પ્રદેશ રાજસ્થાન ઝારખંડ આપેલ એક પણ નહીં મધ્ય પ્રદેશ રાજસ્થાન ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP