બાયોલોજી (Biology)
નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી.

વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી
ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર
વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ
વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયા અણુ જુદા જુદા સજીવમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે.

પ્રોટીન
કાર્બોદિત
ન્યુક્લિઈક ઍસિડ
ચરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?

DNA નું સંશ્લેષણ
ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ
આપેલ તમામ
સૂક્ષ્મનલિકાનું સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
___ એમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?

ગ્લાયસીન
ટાયરોસીન
સેરીન
લાયસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ?

વિકાસ
ફલન
વિભેદન
વિઘટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP