Loading [Contrib]/a11y/accessibility-menu.js
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો.
મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો.
મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો.
એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો.
એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય.
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે
ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય
ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
વૃક્ષો છાંયડો આપે.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
હાથી વડે મુંજ ઊંચકી લેવાયો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
મનસુખ ખેતરની પાક કાપે છે.