GSSSB Bin Sachivalay Mock Test 1 ધોળાવીરાને સિંધુ સભ્યતાનુ ભારતનુ સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કોને ગણાવ્યું છે ? જે. પી. જોશી કે. સી. શ્રીવાસ્તવ માધો સ્વરૂપ વત્સ એસ. આર. રાવ જે. પી. જોશી કે. સી. શ્રીવાસ્તવ માધો સ્વરૂપ વત્સ એસ. આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પો માંથી કયું 'અવાજ' નું સમાનાથી નથી ? નિનાદ આરવ ઘોષ તમસ નિનાદ આરવ ઘોષ તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ? Restore Defragment Sorting Backup Restore Defragment Sorting Backup ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? શૂન્ય થાય છે વધારો થાય છે સ્થિર રહે છે ઘટાડો થાય છે શૂન્ય થાય છે વધારો થાય છે સ્થિર રહે છે ઘટાડો થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 There are plenty of carrots in the fridge you ___ buy any. Should not Needn't May not Mustn't Should not Needn't May not Mustn't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રાચીન કાળના લાલ લીસા વાસણો કયા નામે ઓળખાય છે ? W.R.P R.T.P P.R.W R.P.W W.R.P R.T.P P.R.W R.P.W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP