વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ભક્તો ભક્તિ કરે છે.

ભક્તિ કોનાથી કરાય ?
ભક્તો વડે ભક્તિ કરાય
ભક્તો ભક્તિ કરાઈ
ભક્તો પાસે ભક્તિ કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

રાજારાણી રખિયા ભરાશે
રાજારાણી પાસે બખિયા ભરાવે
રાજારાણીથી બખિયા ભરાય છે
રાજારાણી બખિયા ન ભરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા.

એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે.
એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો.

મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો
મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે.
મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે.
મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવરથી રડી પડાયું
કુંવર રડશે નહીં
કુંવર રડી પડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
કામિનીએ દર્દીની સારવાર કરી.

કામિનીથી દર્દીની સારવાર કરાય છે.
કામિની પાસે દર્દીની સારવાર કરાવી.
કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે.
કામિની પાસે દર્દીની સારવાર ન કરાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP