વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.મણિબહેન બોલતા હતા મણિબહેન બોલવા જાય છે મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું મણિબહેન બોલવા જાય છે મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.તું શું કરી શકે ? તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી બધું કરી શકાશે તારાથી શું કરી શકાય ? તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી બધું કરી શકાશે તારાથી શું કરી શકાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પહાડ ઉપર પરમાનંદ ચડે છે. પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP