વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP