વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
મનસુખ ખેતરની પાક કાપે છે.

મનસુખથી ખેતરનો પાક કપાશે
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખ ખેતરનો પાક ન કાપે
મનસુખથી ખેતરનો પાક કપાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
શું કાનજીભાઈ આવશે ?

શું કાનજીભાઈથી અવાશે ?
શું કાનજીભાઈથી અવાયું ?
કાનજીભાઈ જરૂર આવશે
શું કાનજીભાઈ માટે આવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
પંકજે બધા દાખલા ગણ્યા.

પંકજ પાસે બધા દાખલા ગણાવશે.
પંકજથી બધા દાખલા ગણાયા.
પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે.
પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
અમરો ટંડેલ બની જશે.

અમરાથી ટંડેલ બની જવાયું
અમરાથી ટંડેલ બની જવાય છે
અમરાથી ટંડેલ બની જવાશે
અમરાથી ટંડેલ બની બનાઈ ગયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુએ હાલરડું ગાયું.
મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
ક્રિશા રમે છે.

ક્રિશા રમશે
ક્રિશાથી રમાય છે.
ક્રિશાથી રમાશે
ક્રિશાથી રમાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP