GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર મેમરી માં એક અક્ષર નો સંગ્રહ કરવા માટે કેટલા Byte ની જરૂર પડે ?

૧ Byte
ઉપરોક્ત બંને
ઉપરોક્ત એક પણ નહીં
૮ Bit

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

પી.વી.નરસિંહારાવ
નરેન્દ્ર મોદી
ઈન્દ્રકુમાર ગુજરાત
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પૃથ્વી કરતાં ચંદ્ર પર ગૃરૂત્વાકર્ષણ બળ કેટલું હોય છે ?

6ઠા ભાગનું
6 ગણું
8 માં ભાગનું
5માં ભાગનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP