Loading [Contrib]/a11y/accessibility-menu.js
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી.
પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ?
પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે.
પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે.
પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે.
વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે.
વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે.
વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો.
વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
હાથી વડે મુંજ ઊંચકી લેવાયો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
વિહાન ખાય છે.