વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP