વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી અવાઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તું સુશીલાથી અન્યાય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP