વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.કુંવર રડી પડી કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.મનસુખ ખેતરની પાક કાપે છે. મનસુખથી ખેતરનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખ ખેતરનો પાક ન કાપે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખ ખેતરનો પાક ન કાપે મનસુખથી ખેતરનો પાક કપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP