વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.શિવમ જાય છે. શિવમ જશે શિવમથી જવાય શિવમથી જવાય છે શિવમ જાય શિવમ જશે શિવમથી જવાય શિવમથી જવાય છે શિવમ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થશે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP