બાયોલોજી (Biology) વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ? દેશધર્મવિદ્યા વર્ગીકરણવિદ્યા જીવવિજ્ઞાન ગર્ભવિદ્યા દેશધર્મવિદ્યા વર્ગીકરણવિદ્યા જીવવિજ્ઞાન ગર્ભવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે..... મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ અંગિકા-અંગ-પેશી-દેહ મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ અંગિકા-અંગ-પેશી-દેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ? ઊભયજીવી ઊભયજીવી અને ચૂષમુખા સરીસૃપ ચૂષમુખા ઊભયજીવી ઊભયજીવી અને ચૂષમુખા સરીસૃપ ચૂષમુખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સરખા લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ.... જાતિ, કુળ, ગોત્ર પ્રજાતિ, જાતિ, કુળ પ્રજાતિ, જાતિ, શ્રેણી શ્રેણી, કુળ, ગોત્ર જાતિ, કુળ, ગોત્ર પ્રજાતિ, જાતિ, કુળ પ્રજાતિ, જાતિ, શ્રેણી શ્રેણી, કુળ, ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખચ્ચર એ કોની નીપજ છે ? બહિસંકરણ વિકૃતિ આંતરજાતીય સંકરણ સંકરણ બહિસંકરણ વિકૃતિ આંતરજાતીય સંકરણ સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP