બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે...

વનસ્પતિ ઉદ્યાન
ગ્રીનહાઉસ
વનસ્પતિ સંગ્રહાલય
રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ?

એક પણ નહિ
વિરોઈડ્સ
બૅક્ટેરિયા ફેજ
વાઈરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ?

એક પણ નહીં
ભિન્નતા
અંતઃસંકરણ
વિભેદનીય પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ માખીમાં મીણગ્રંથિ આવેલી હોય છે ?

રાણી
કામદાર અને રાણી બંને
નર
કામદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

સંધિપાદ
મેરુદંડી
પૃથુકૃમિ
સૂત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ?

પેપ્ટાઈડ બંધ
હાઈડ્રોજન બંધ
ફૉસ્ફોડાય એસ્ટર બંધ
સહસંયોજક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP