કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા નર્તક બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? ગોવા તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ગોવા તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ? રશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP