બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

કબાટના ખાના બદલવામાં આવે છે.
એક પણ નહીં
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિષાકતન પ્રક્રિયા એટલે શું ?

વિશિષ્ટ વિષારી દ્રવ્યોનો ઉમેરો કરવો
વિશિષ્ટ રસાયણમાં ઉછેર
વિશિષ્ટ રસાયણનો છંટકાવ
નમૂનામાં નેપથેલીનની ગોળી મૂકવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નાઈડ્રોજન બેઈઝમાં કયું તત્ત્વ હોતું નથી ?

નાઈટ્રોજન
ફોસ્ફરસ
હાઈડ્રોજન
કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ?

મોનેરા
પ્રાણીસૃષ્ટિ
ફૂગ
વનસ્પતિસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

જનીનાના પ્રત્યાંકન
વ્યતીકરણ
કોષરસ વિભાજન
રંગસૂત્રના સ્થળાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP