GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કાર્યનું સાપેક્ષ મૂલ્ય શાના દ્વારા જાણી શકાય ? કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય ફેરફાર કાર્ય મૂલ્યાંકન કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય ફેરફાર કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી ? SMTP POP3 IMAP MIMP SMTP POP3 IMAP MIMP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : He boasts as if he ___ the Prime Minister and he has solved the Kashmir issue. were will be was has were will be was has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? સારું જીવનધોરણ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ આપેલ તમામ સારું જીવનધોરણ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 10/16 5/11 17/11 11/17 10/16 5/11 17/11 11/17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સૂર્યની સપાટી પર જોવા મળતાં કાળા ધાબાંને શું કહે છે ? સૂર્યવિક્ષન સૂર્યપાત સૂર્યધાત સૂર્યકલંકો સૂર્યવિક્ષન સૂર્યપાત સૂર્યધાત સૂર્યકલંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP