GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ? લેણદારને શેરહોલ્ડર્સને ટ્રિબ્યુનલને સંચાલકોને લેણદારને શેરહોલ્ડર્સને ટ્રિબ્યુનલને સંચાલકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? વિસ્તાર ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન વિસ્તાર ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ? આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. આવકવેરો સ્થાનિક કર આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. આવકવેરો સ્થાનિક કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 d/dy (x+y)= ___ 1 Zero 1+y x+1 1 Zero 1+y x+1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 60 દિવસમાં 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ ઘટે છે સ્થિર રહે વધે છે અનિશ્ચિત હોય ઘટે છે સ્થિર રહે વધે છે અનિશ્ચિત હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP