બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે ? એક પણ નહીં વનસ્પતિ ઉદ્યાન બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ સંગ્રાલય એક પણ નહીં વનસ્પતિ ઉદ્યાન બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ સંગ્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? m - RNA DNA t - RNA r - RNA m - RNA DNA t - RNA r - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ? ફાયકોસાયનીન ઝેન્થોફિલ ફાયકોઈરીથ્રીન આપેલ તમામ ફાયકોસાયનીન ઝેન્થોફિલ ફાયકોઈરીથ્રીન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 2.0 A° 20 A° 3.4 A° 30 A° 2.0 A° 20 A° 3.4 A° 30 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સાથે સંકળાયેલા છે ? રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમ્યાન રંગસૂત્ર પ્રત્યાંકન દ્વારા કોષકેન્દ્રપટલ નિર્માત્ર પામે.)
બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? હંસરાજ સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP