બાયોલોજી (Biology) બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ? દેહરાદૂન પૅરિસ લંડન ક્યુ દેહરાદૂન પૅરિસ લંડન ક્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોનાં વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ? દ્વિનામી નામકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ આદર્શ વર્ગીકરણ નૂતન વર્ગીકરણ દ્વિનામી નામકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ આદર્શ વર્ગીકરણ નૂતન વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પ્રોટીન ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ? ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ એપોથેસિયમ, પેરિથેસિયમ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ એપોથેસિયમ, પેરિથેસિયમ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP