બાયોલોજી (Biology) હર્બેરીયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? ઇંગ્લેન્ડ દાર્જિલિંગ દેહરાદૂન પેરિસ ઇંગ્લેન્ડ દાર્જિલિંગ દેહરાદૂન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ? કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? પાઈનસ મોરપીંછ સાયકસ બેનિટાઈટિસ પાઈનસ મોરપીંછ સાયકસ બેનિટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉડ્ડયન ન કરી શકતા વિહંગ કયા છે ? શાહમૃગ અને ઈમુ ઈમુ શાહમૃગ મોર શાહમૃગ અને ઈમુ ઈમુ શાહમૃગ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન દ્વિભાજન આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો..... દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP