બાયોલોજી (Biology) હર્બેરીયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની ક્યાં આવેલ છે ? ઇંગ્લેન્ડ વડોદરા કોલકાતા ફ્રાંસ ઇંગ્લેન્ડ વડોદરા કોલકાતા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો વિભેદન થાય વિઘટન થાય વૃદ્ધિ થાય ઘસારો થાય વિભેદન થાય વિઘટન થાય વૃદ્ધિ થાય ઘસારો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ? ઈથેનોલ આપેલ તમામ પાણી પ્રવાહી નાઇટ્રોજન ઈથેનોલ આપેલ તમામ પાણી પ્રવાહી નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ સંયોજક બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ સંયોજક બંધ વીજ સંયોજક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયું કયા કુળનું પ્રાણી છે ? બ્લાટીડી રાનીડી એસ્ટરેસી મેગાસ્કોલેસીડી બ્લાટીડી રાનીડી એસ્ટરેસી મેગાસ્કોલેસીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના રચનાત્મક, ક્રિયાત્મક, નાનામાં નાના એકમને શું કહે છે? અંગિકા પેશી અંગ કોષ અંગિકા પેશી અંગ કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP