ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ ક્યા વિસ્તારમાં આવેલું છે ? વ્યારા ડભોઈ ખંભાત મૈત્રાંગ વ્યારા ડભોઈ ખંભાત મૈત્રાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? મૂળ દ્વારકા દ્વારકા ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ડાકોર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? શામળાજી તળાજા સોમનાથ વડનગર શામળાજી તળાજા સોમનાથ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP