કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

રાજસ્થાન
કેરળ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા
લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ
લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ
જનરલ પરમજીતસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP