કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ?

IIT ખડગપુર
IISc બેંગલુરુ
IIT કાનપુર
IITબોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દાવોસ એજન્ડા 2022 દરમિયાન P3 (Pro Planet People)મુવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો ?

અમેરિકા
ભારત
ઈઝરાયેલ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ?

પુણે ઘોષણાપત્ર
બેગલુરુ ઘોષણાપત્ર
મુંબઈ ઘોષણાપત્ર
હૈદરાબાદ ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રોહિત શર્મા
વિરાટ કોહલી
રહાણે
શિખર ધવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP