Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? નર્મદા ડાંગ તાપી અરવલ્લી નર્મદા ડાંગ તાપી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. શૂન્ય ત્રણ અનંત એક શૂન્ય ત્રણ અનંત એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 5 2 4 0(Zero) 5 2 4 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? મહેસાણા ભાવનગર આણંદ સુરત મહેસાણા ભાવનગર આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP