Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1998 1981 2003 1990 1998 1981 2003 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 16 24 48 42 16 24 48 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Find out the opposite meaning of ‘Latter’ former final first second former final first second ANSWER DOWNLOAD GUJARATI MCQ APP