Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? પાવન પવન અગ્નિ પવિત્ર પાવન પવન અગ્નિ પવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. અનંત ત્રણ એક શૂન્ય અનંત ત્રણ એક શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? ઉર્દૂ સંસ્કૃત અરબી હિન્દી ઉર્દૂ સંસ્કૃત અરબી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? ટ્રાન્સફોર્મર અભય દીવો કેસ્કોગ્રાફ થર્મોમીટર ટ્રાન્સફોર્મર અભય દીવો કેસ્કોગ્રાફ થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? હિંદ છોડો ચળવળ અસહકાર આંદોલન દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ હિંદ છોડો ચળવળ અસહકાર આંદોલન દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP