કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તાજેતરમાં '2593'નો ઠરાવ પસાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આપેલ તમામ આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા ઓનલાઈન પ્લેટફોર્મે 'કિસાન સ્ટોર'નામક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે ? ગૂગલ એમેઝોન ફેસબુક ફિલીપકાર્ટ ગૂગલ એમેઝોન ફેસબુક ફિલીપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે ? પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ હંસરાજ કોલેજ, દિલ્હી હિન્દુ કોલેજ, દિલ્હી મિરાન્ડા હાઉસ, દિલ્હી પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ હંસરાજ કોલેજ, દિલ્હી હિન્દુ કોલેજ, દિલ્હી મિરાન્ડા હાઉસ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? તમિલનાડુ મેઘાલય આસામ ત્રિપુરા તમિલનાડુ મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP