Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? સરદારસિંહ રાણા મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? કાપડ વણાટના ચૂડી બનાવવાના પત્રકારત્વના ખેતીના કાપડ વણાટના ચૂડી બનાવવાના પત્રકારત્વના ખેતીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 64, 125, 216, 343, ___ 498 449 512 506 498 449 512 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? પાવન પવિત્ર પવન અગ્નિ પાવન પવિત્ર પવન અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. with a view to on account of due to according to with a view to on account of due to according to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP