Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં હઠ પકડવી કંઈ પણ ન બોલવું પોતાની વાતમાં મક્કમ રહેવું લગ્ન ન કરવાં હઠ પકડવી કંઈ પણ ન બોલવું પોતાની વાતમાં મક્કમ રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો દૂધરેજનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Both the women quarrelled with ___ one another others each other’s each other one another others each other’s each other ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? નર્મદા તાપી ડાંગ અરવલ્લી નર્મદા તાપી ડાંગ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 1 0(Zero) 999 1000 1 0(Zero) 999 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP