Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ લલિતનિબંધ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ લલિતનિબંધ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જૂલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 સોક્રેટિસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. on account of according to with a view to due to on account of according to with a view to due to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP