Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર લોહીની સગાઈ જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા મનહર દોહરો ચોપાઈ સવૈયા મનહર દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) When he found the wallet his face glowed but soon it faded as the wallet was ___ empty expensive stolen recovered empty expensive stolen recovered ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ ભોજા ભગત દુલા ભાયા કાગ મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલા ભાયા કાગ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP