ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ રાજ્યસભા લોકસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1861 1863 1862 1860 1861 1863 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP