GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 26 જાન્યુઆરી 2020 માં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કોબી બ્રાયન્ટ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? બાસ્કેટ બોલ ફૂટબોલ બેડમિન્ટન ટેનિસ બાસ્કેટ બોલ ફૂટબોલ બેડમિન્ટન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ? ડેક્કન ટ્રેપ ખડકો લામેટા સ્તરો પ્લુટોનિક ખડકો દિલ્હી સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો લામેટા સ્તરો પ્લુટોનિક ખડકો દિલ્હી સ્તરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) અણું વિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો ? ગેલિલીઓ ડાલ્ટન ન્યુટન આઈન્સ્ટાઈન ગેલિલીઓ ડાલ્ટન ન્યુટન આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે 09 07 06 08 09 07 06 08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ? તમાકુ - બીજો એરંડો - પ્રથમ જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ બાજરી - બીજો તમાકુ - બીજો એરંડો - પ્રથમ જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ બાજરી - બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP