કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? સુરીનામ મલેશિયા વેનેઝુએલા મોરેશિયસ સુરીનામ મલેશિયા વેનેઝુએલા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઈન્ડોનેશિયા ક્યુબા ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ક્યુબા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? ભૂટાન માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? જાપાન સ્વીઝર્લેન્ડ UAE ફ્રાંસ જાપાન સ્વીઝર્લેન્ડ UAE ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? રાજીવ ગૌબા પી. ડી. વાઘેલા રાજીવ કુમાર ઉમેશ સિન્હા રાજીવ ગૌબા પી. ડી. વાઘેલા રાજીવ કુમાર ઉમેશ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP