Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? લાહોર ત્રિપુરા કરાચી હરીપુરા લાહોર ત્રિપુરા કરાચી હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ you swear to serve him faithfully, he will employ you. Though Since Because That Though Since Because That ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. દુદાજી જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામિ ભોજરાજ દુદાજી જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામિ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? નામયોગી વિશેષણ નિપાત અનુગ નામયોગી વિશેષણ નિપાત અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. સતીશ ડણાક ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ પ્રકાશ શાહ સતીશ ડણાક ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ પ્રકાશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP