કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે સ્પેસ ટેલિસ્કોપની મદદથી વિશ્વના પ્રથમ રહેવા લાયક ગ્રહની શોધ કરવાની યોજના બનાવી ? ચીન ફ્રાન્સ અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022 દરમિયાન IPLની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ? 14 મી 11 મી 15 મી 17 મી 14 મી 11 મી 15 મી 17 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? જાપાન બાંગ્લાદેશ રશિયા ભારત જાપાન બાંગ્લાદેશ રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP