Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન રવિ શંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. અનંત એક ત્રણ શૂન્ય અનંત એક ત્રણ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? થોભી જાઓ અટકી જાઓ સાવધાન રહો ક્ષેમકુશળ રહો થોભી જાઓ અટકી જાઓ સાવધાન રહો ક્ષેમકુશળ રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP