Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. પરોઢ પંખી નદી ગિરિ પરોઢ પંખી નદી ગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (x+y)² - (x-y)² = ___ 2xy 4xy xy 4x²y² 2xy 4xy xy 4x²y² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with correct prepositions : “Fill the glass ___ water.” bye with from within bye with from within ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. પત્ર ગદ્ય શબ્દ કાવ્ય પત્ર ગદ્ય શબ્દ કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર નેસ મેરુ બેટ બંદર નેસ મેરુ બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP