Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બેટ બંદર મેરુ નેસ બેટ બંદર મેરુ નેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) This road leads ___ Ahmedabad. with far in to with far in to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ક્યા શબ્દનું લિગપરિવર્તન શક્ય નથી ? ચોટલો પગ પુત્ર નાગ ચોટલો પગ પુત્ર નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નૉબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નૉબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP