Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? મેઘાલય આંધ્ર પ્રદેશ ઝારખંડ તમિલનાડુ મેઘાલય આંધ્ર પ્રદેશ ઝારખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ઉદ્ગારવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ઉદ્ગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોલંબસ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ વાસ્કો-દ-ગામા કોલંબસ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ વાસ્કો-દ-ગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? અસંખ્ય એક માત્ર બે દસ અસંખ્ય એક માત્ર બે દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP