Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્મભૂષણ પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ પદ્યશ્રી પદ્મવિભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? કાયદેસરનું નાણું ગુપ્ત નાણું કાળુ નાણું સફેદ નાણું કાયદેસરનું નાણું ગુપ્ત નાણું કાળુ નાણું સફેદ નાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? આતંકવાદ ફાસીવાદ સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ આતંકવાદ ફાસીવાદ સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? કાનમ ઝાલાવાડ હાલાર ચરોતર કાનમ ઝાલાવાડ હાલાર ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. ગદ્ય શબ્દ પત્ર કાવ્ય ગદ્ય શબ્દ પત્ર કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર મેરુ નેસ બેટ બંદર મેરુ નેસ બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP