Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખિલાફત ચળવળ અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખિલાફત ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Invoice”. Paper Pen Bill Sheet Paper Pen Bill Sheet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? કલાક ટાણું ક્ષણ પ્રહર કલાક ટાણું ક્ષણ પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) This road leads ___ Ahmedabad. with in far to with in far to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP