Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? વિધયાલક્ષ્મી બોન્ડ નર્મદા બોન્ડ મહિલા બેંક સરસ્વતી બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ નર્મદા બોન્ડ મહિલા બેંક સરસ્વતી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. રમેશ પારેખ હરીન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ રમેશ પારેખ હરીન્દ્ર દવે વેણીભાઈ પુરોહિત સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? ચીનના કબજા હેઠળના કશ્મીરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 2 અગ્નિ - 5 અગ્નિ - 3 અગ્નિ - 4 અગ્નિ - 2 અગ્નિ - 5 અગ્નિ - 3 અગ્નિ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા કેન્દ્ર સ્પર્શક જીવા ત્રિજ્યા કેન્દ્ર સ્પર્શક જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP